Advertisement

ધો. ૧૧ સાયન્સમાં મજૂર પિતાના પુત્રએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યુ

ખંભાળિયા તા. ર૦ઃ ખંભાળિયાની રાજકુમાર શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયેશ પ્રવિણભાઈ રોશિયાએ ધો. ૧ર સાયન્સમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જયેશના પિતા પ્રવિણભાઈ કલ્યાણપુર તાલુકાના શેરડી ગામના છે અને મજૂરી કામ કરે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit