Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા પેન્શન મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો

આવતીકાલે જામનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા પેન્શન મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો તા. ૧૧-૧-૨૬ના સવારે ૧૧ વાગ્યે બાપા સીતારામ આશ્રમ, નાગેશ્વર, જામનગરમાં યોજાશે. જેમાં સ્નેહમિલન, સામાન્ય સભા અને ૭૫ વર્ષથી ઉપરના સભ્યો માટે વડીલ વંદના કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી સર્વે સભ્યોએ ભોજનના પાસ મંડળની ઓફિસ, જ્યુબેલી ગાર્ડન, જામનગરમાંથી મેળવી લેવા તથા ૭૫ વર્ષથી વધુની વય ધરાવતા સર્વે સભ્યોએ તેમનું નામ નોંધાવવા પ્રમુખ કનુભા ઝાલા દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh