Advertisement

જામનગરના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હકુભા જાડેજા

ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી. તેમજ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ તકે તેઓની સાથે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન મનિષ કટારીયા, જામનગરના પ્રભારી અભયસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા વિવિધ વિસ્તારના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit