Advertisement

શ્રી સત્યનારાયણ મંદિરનો ૧૨૫મો પાટોત્સવ

રખ રહે હૈ ધ્યાન ભક્તો કા સદીયો સે, રિશ્તા હૈ 'ભગવાન- ભક્તો કા સદીયો સે'

જામનગરમાં તળાવની પાળ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરના ૧૨૫મા પાટોત્સવની ઉજવણી નિમિત્તે આજે મંદિરમાં 'મેસુબ મનોરથ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ભક્તોએ મનોરથના દર્શનનો લાભ લીધો હતો. કોરોનાના સંકટમાંથી સંસારને ઉગારવા ભગવાન શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit