Advertisement

ભાણવડમાં ૧૨ સર્પના સફળ રેસ્કયુ

ખંભાળીયા તા. ૧૨ઃ ભાણવડના એનીમલ લવર્સ ગ્રુપના એ.આર. ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં જવલ્લે જ દેખાતા બીન ઝેરી કુકરી સાપ સહિત ૧૨ સાપનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ભાણવડ પંથકમાં અજગર રોક પાઈથનની સંખ્યામાં વધારો થયો છે. દર પંદર દિવસે એક અજગરનું રેસ્કયુ કરવું પડે છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit