Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સચાણા ગામની ગ્રામ પંચાયત ચૂંટણી બીનહરીફ (સમરસ) થતાં સરકાર દ્વારા રૂ।. ૪.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટમાંથી સકરશાહ પીરની દરગાહના પટમાં પેવર બ્લોકના રોડનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial