Advertisement

જામનગરમાં મહત્તમ તાપમાનમાં ર ડીગ્રી તથા ભેજન પ્રમાણમાં ૪ ટકાના વધારો નોંધાયો

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.

જામનગરના તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુત્તમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે જનતાએ ખાસ કરીને બપોરના સમયે ગરમીની અનુભૂતિ કરી હતી.

નગરના વાતાવરણમાં ૪ ટકાના વધારા સાથે ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૭ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit