Advertisement

ભારતનો ન્યુઝીલેન્ડ સામે હોકીના પ્રથમ મેચમાં ૩-૨ થી વિજય

ટોકયો ઓલિમ્પિકઃ

ટોકયો તા. ૨૪ઃ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતની હોકી ટીમે એ-ગ્રુપના તેના ન્યુઝીલેન્ડ સાથેના પ્રથમ મેચમાં ૩-૨ થી વિજય મેળવી સારી શરૃઆત કરી છે.

ભારત તરફથી રૃપીન્દરપાલે એક ગોલ તથા હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતાં. જયારે ન્યુઝીલેન્ડ તરફથી બે ગોલ થયા હતાં. અંતિમ મિનિટોમાં ન્યુઝીલેન્ડના પેનલ્ટી કોર્નરને ગોલકીપર શ્રીજેશે ગોલમાં બદલવા દીધો ન હતો.

આવતીકાલે ભારતનો બીજો મેચ એ ગ્રુપના ઓસ્ટ્રેલીયા સામે રમાશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit