Advertisement

સલાયા લોહાણા મહાજનના સેક્રેટરીની આગામી નવરાત્રિમાં થશે રક્તતુલા

સલાયા તા. ર૭ઃ સલાયા લોહાણા મહાજનની કારોબારીની બેઠક ગત્ રવિવાર, તા. ર૬-૯-ર૦ર૧ ના પ્રમુખ ભરત લાલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં કારોબારીના સદસ્યો તથા રઘુવંશી શ્રેષ્ઠીઓ, દાતાઓ તથા આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ક્રાંતિકારી નિર્ણયો લઈ સમસ્ત રઘુવંશી (લોહાણા) સમાજના સદસ્યોને આજીવન સલાયા લોહાણા મહાજન વાડી તેના પ્રસંગોને ઉજવવા મફત આપવી તેમજ લોહાણા સમાજમાં ૬૦ વર્ષથી સેક્રેટરીનું પદ શોભાવતા રઘુવંશી અગ્રણી વૃજલાલ રાઘવજી બથિયા (ઉ.વ. ૮૮) ની નવરાત્રિમાં રક્ત તુલ્લા કરવા માટે રક્તદાન કેમ્પ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ વર્તમાન કાર્યરત હોદ્દેદારોની મુદ્ત ૩૧-૧ર-રૅ૦રપ સુધીની રાખવા અગાઉ નક્કી થયેલ તેને ફરી આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit