Advertisement

ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં ભેદી ધડાકો

ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે રાત્રે ૯-૩૦ વાગ્યે ઓચિંતો ભેદી ધડાકો થતાં લોકોમાં ભય ફેલાયો હતો. ધડાકો એટલો મોટો હતો કે તેની તિવ્રતાથી કેટલાક ઘરોમાં વાસણો અભેરાઈ પરથી નીચે પડી ગયા હતાં અને બારી-બારણા ધ્રુજી ગયા હતાં. આ ધડાકા અંગે સ્થાનિક તંત્રને પૂછપરછ કરતા તેમની પાસે પણ કોઈ જાણકારી નહીં હોવાનું જણાવાયું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit