Advertisement
Author: નોબત સમાચાર

છ એપ્રિલ: ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળ આદરી હતી

છઠ્ઠી એપ્રિલની વિવિધાસભર તવારીખ

અંગ્રેજોને હંફાવવા મહાત્મા ગાંધીએ દેશભરમાં ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૧૯ માં સવિનય કાનૂનભંગનું જે આહ્વાન કર્યું હતું, તે પછી દેશભરમાં અંગ્રેજોના અન્યાય સામે જનાક્રોશ અનેકગણો વધવા લાગ્યો હતો અને અંતે અંગ્રેજોએ ભારતને આઝાદ કરવું પડ્યું હતું. આ ઉપરાંત ૧૬૭ર માં ફ્રાન્સ અને નેધરલેન્ડ વચ્ચે જંગની શરૂઆત, એથેન્સમાં પહેલા આધુનિક ઓલિમ્પિકનો ૧૮૬૯ માં પ્રારંભ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં અમેરિકાનું વર્ષ ૧૯૧૭ માં આક્રમણ, અને વર્ષ ૧૯૪ર માં જાપાને ભારત પર બોમ્બવર્ષા ૬ઠ્ઠી એપ્રિલે જ કરી હતી. વર્ષ ૧૯૮૦ માં ૬ઠ્ઠી એપ્રિલે ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ હતી. આઝાદીકાળ પછી ભારતીય જનસંઘ કાર્યરત હતો, જે વર્ષ ૧૯૭૭ માં જનતા પાર્ટીમાં વિલીન થયો હતો, અને જનતા પાર્ટીના વિઘટન પછી વર્ષ ૧૯૮૦ માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh