Advertisement

ડબલીંગનું કામ હાથ ધરાતા તારીખ ૧૪ થી ૨૬ જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદ

કેટલીક ટ્રેનો મોડી થશેઃ

જામનગર તા. ૧૩ઃ રાજકોટ રેલવે ડિવિઝનમાં વાંકાનેર-દલડી સ્ટેશન વચ્ચે ડબલીંગનું કામ ચાલતું હોવાથી તા. ૧૪ થી ૨૬ ઓકટોબર સુધી જામનગર-વડોદરા વચ્ચેની ઈન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે.

તેવી જ રીતે વડોદરા-જામનગર ઈન્ટરસિટી ટ્રેઈન તારીખ ૧૩ થી ૨૫ ઓકટોબર સુધી બંધ રહેશે. તા. ૧૪ થી ૨૧ ઓકટોબર સુધી ઓખા-વારાણસી ટ્રેઈન ઓખાથી ૨ કલાક ૨૦ મિનિટ મોડી ઉપડશે. ઉપલક રૃટમાં મોડી થનારી ટ્રેનોમાં તા. ૧૫ ઓકટોબરની ગોરખપુર-ઓખા ૩૦ મિનિટ મોડી થશે. તા. ૧૯ની તુતીકોરીન-ઓખા માર્ગમાં એક કલાકનું રોકાણ કરશે. તા. ૨૨ની જામનગર-બાન્દ્રા (હમસફર) ૧૭ મિનિટ મોડી ઉપડશે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit