| | |

મહાવીર ખીચડી ઘરને સહયોગ

જામનગર તા. ૯ઃ જામનગરના વર્ધમાન સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાવીર ખીચડી ઘર દ્વારા દર રવિવારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખીચડી, રોટલા, શાક તથા મિષ્ટાનનું ભોજન આપવામાં આવે છે. આગામી રવિવારના ભોજન માટે ભરતભાઈ ગણાત્રા, આઈ.જી. મેતા, સંતોકબેન ઓડેદરા, સ્વ. મોહનલાલ ડોસાભાઈ વસા, ભાનુબેન ચંદ્રકાન્ત અડાલજા વિગેરે તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા મો. ૯૪ર૮૮ ૬પપ૪૪ નો સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit