Advertisement

જામનગરમાં કાલે કોરોનાનો કોઈ કેસ નહીં, પણ મ્યુકરમાઈકોસિસનો એક નવો કેસ નોંધાયો

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં ગઈકાલે કોરોનામાં કોઈ કેસ નોંધાયો ન હતો, પરંતુ મ્યુકરમાઈકોસિસના એક દર્દીને દાખલ કરવામાં આવતા હાલ કુલ ચાર દર્દી સારવાર હેઠળ છે.

જામનગરમાં ગઈકાલે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, પરંતુ ગઈકાલે મ્યુકરમાઈકોસિસના વધુ એક દર્દીનો ઉમેરો થયો હતો. આથી સારવાર હેઠળ રહેલા દર્દીની કુલ સંખ્યા ચારની થવા પામી છે, જ્યારે ગઈકાલ સુધીમાં જિલ્લામાં કુલ ૯,૩૧,૮૭ર લોકોના કોરોનાલક્ષી ટેસ્ટ કરી લેવામાં આવ્યા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit