Advertisement

યોગી દિલ્હી રવાનાઃ મોદી- શાહ-નડ્ડાની લેશે મુલાકાત

ઉત્તરપ્રદેશમાં નવા જુનીના એંધાણ

નવી દિલ્હી તા. ૧૦ઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થયા છે તેઓ પી.એમ. નરેન્દ્ર મોદી, અમીત શાહ અને જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરશે, જેમ જાણવા મળે છે.

ઉત્તરપ્રદેશમાં મોદી-યોગી વચ્ચે ખેંચતાણના અહેવાલો વચ્ચે યોગીની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit