પેટ્રોલમાં ૧૯ અને ડીઝલમાં ૨૫ પૈસાનો ભાવ વધારો

પાંચ રાજ્યોમાં ચૂંટણી પતીને ભાવ વધારો શરૃ!

જામનગર તા. ૪ઃ કેન્દ્રની પેટ્રોલિયમ કંપનીએ આજે ભાવ વધારો કર્યો છે. પેટ્રોલમાં ૧૯ પૈસા અને ડીઝલમાં ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થતા જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો આજે પેટ્રોલમાં ૧૯ પૈસાનો વધારો કરવામાં આવતા જામનગરમાં નવો ભાવ રૃા. ૮૭.૬૭ નો થયો છે જયારે ડીઝલના ભાવમાં રૃા. ૨૫ પૈસાનો વધારો થતા નવો ભાવ રૃા. ૮૭.૧૨નો થયો છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit