Advertisement

કલ્યાણપુર તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમ

ભાટીયા તા. ૨૧ઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કલ્યાણપુર તાલુકામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કલ્યાણપુર તાલુકા પંચાયત બેઠક તથા હરિપર બેઠકમાં આવતા જામપર ગામમાં તેમજ મોડેલ સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી વીમા યોજનાના ફોર્મ ભોરવામાં આવ્યા હતાં.

જિલ્લા ભાજપ મંત્રી, તાલુકા ભાજપ પ્રભારી પરબતભાઈ ભાદરકા, તાલુકા પ્રમુખ વિક્રમભાઈ બેલા, ટપુભાઈ સોનગરા, વીમા યોજનાના દાતા વિઠ્ઠલભાઈ સોનગરા, કાનજીભાઈ ડાભી, કીર્તિરાજસિંહ મહેન્દ્રભાઈ મકવાણા, કેશુરભાઈ માડમ, ભીમશીભાઈ બેલા, યશ ગોકાણી, ભાવેશ નકુમ વગેરે હાજર રહ્યા હતા.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit