Advertisement

નગરની સતવારા યુવતી લાપતા

જામનગર તા. ૨૦ઃ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના ઘરેથી ગુમ થયાની પોલીસમાં જાણ કરાઈ છે.ટ્ઠ

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરીમાં રહેતા પ્રવીણાબેન અશોકભાઈ માંડવિયા નામના સતવારા પ્રૌઢાની અઢાર વર્ષની પુત્રી રૃપાલી ગઈકાલે સવારે પોતાના ઘરેથી કયાંક ચાલી જતાં માતાએ પોલીસને જાણ કરી છે.

આ યુવતીના ફોટા તથા વર્ણન સહિતની વિગતો પોલીસે મેળવી છે. ઉપરોકત તસ્વીરવાળી યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit