Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ નજીક વહેલી સવારે બે મોટર વચ્ચે ટક્કર

બે વ્યક્તિને ઈજા થતાં ૧૦૮માં જામનગર ખસેડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના આહિર કન્યા છાત્રાલયથી થોડે દૂર ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે જીજે-૬-ડીબી ૬૪૧૪ નંબરની એક મોટર તથા અન્ય એક મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મોટરનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે બંને મોટર ટોટલલોસ થઈ ગઈ છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh