જામજોધપુર-ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ

જામનગર તા. ૪ઃ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડવાનો દોર યથાવત્ રહ્યો છે. જામજોધપુર તથા ભાણવડના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે પલટાયેલા હવામાનના પગલે માવઠું થયું હતું. જેના પગલે માર્ગો ભીના થઈ ગયા હતાં. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit