Advertisement

સ્પર્ધાત્મક પરીક્ષા માટે બ્રહ્મસમાજ દ્વારા નિઃશુલ્ક ક્લાસ શરૃ થશે

જામનગર તા. ર૪ઃ આગામી સમયમાં યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બ્રહ્મ સમાજના પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક ક્લાસ શરૃ કરવામાં આવનાર છે.

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શરૃ કરવામાં આવનાર આ નિઃશુલ્ક ક્લાસમાં તલાટીથી જીપીએસસી (વર્ગ ૧, ર, ૩), પોલીસ ભરતી, વગેરે માટે પરીક્ષા સુધીની તમામ પ્રકારની તાલીમ, માર્ગદર્શન આપવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં જોડાવવા ઈચ્છતા બ્રહ્મબંધુએ ૧ર ની પરીક્ષા પાસ કરી હોવી જરૃરી છે.

વધુ વિગત તથા રજિસ્ટ્રેશન માટે ૭૬રર૮ ૩પ૮૧પ અથવા ૯૪૦૯૮ ૬૮૪૮૪ નો સંપર્ક કરવો અને તા. ર૭-૧૧-ર૦ર૧ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાના પ્રમુખ પ્રફુલ્લ વાસુએ જણાવ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit