જ્યોતિષવિદ્ બેજાન દારૃવાલા કોરોનાગ્રસ્ત

મુંબઈ તા. ર૩ઃ ભારતના પ્રસિદ્ધ જ્યોતિષવિદ્ બેજાન દારૃવાલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બેજાન દારૃવાલાના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit