Advertisement

સિટી ડીવાયએસપી કચેરીમાં આગનું છમકલું

કોમ્પ્યુટરમાંથી વાયર અલગ કરાવી મેળવાયો કાબુઃ

જામનગરના લાલબંગલા વિસ્તારમાં આવેલી સિટી ડીવાયએસપી કચેરીમાં આજે સવારે દસેક વાગ્યે એક કોમ્પ્યુટરના વાયરમાં શોર્ટસર્કિટ થતાં આગનું છમકલું થયું હતું. જેેની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો દોડી ગયા હતાં. તે વાયરને અલગ કરાવ્યા પછી ડોલ વડે પાણી છાંટી આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit