ખંભાળીયાના ગુગળી બ્રાહ્મણ અગ્રણી જયેન્દ્રભાઈ ઠાકરનું નિધન

ખંભાળીયા તા. ર૬ઃ ખંભાળીયાના ગુગળી બ્રાહ્મણ અગ્રણી તથા પીડબલ્યુડીના અગ્રણી કોન્ટ્રાક્ટર જયેન્દ્રભાઈ મુકુંદરાય ઠારકરનું તા. રપ-૩-ર૦, ના ૭૮ વર્ષની વયે અવસાન થતા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. હાલ લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં લઈ બહોળો ચાહક વર્ગ ધરાવતા સદ્ગતની અંતિમવિધિ મર્યાદિત સ્વજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

close
Nobat Subscription