Advertisement

બેડેશ્વરમાં કરિયાણાની દુકાનમાં આગ

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી મારૃતિનંદન કરિયાણાની દુકાનમાં ગઈકાલે સવારે કોઈ કારણથી આગ ભભૂકી હતી. જેની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ધસી ગયો હતો. ફાયરના જવાનોએ એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી તે દરમ્યાન દુકાનમાં પડેલી મોટાભાગની ચીજવસ્તુઓ સળગીને ખાખ થઈ ગઈ હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit