દ્વારકામાં ધોધમાર ૨ ઈંચ વરસાદ

દ્વારકા તા. ૪ઃ દ્વારકામાં આજે બપોરે સવા વાગ્યા આસપાસ વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે અડધો કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો પર અનેક વાહનો અટકી પડ્યા હતાં. લાંબી રાહ જોવડાવ્યા પછી વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદ અને ઠંડક પ્રસરતા રાહતની લાગણી ફેલાઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit