Advertisement

ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પછી હવે કપ્પા વેરીયન્ટનો પ્રવેશ

અમદાવાદ તા. ૨૪ઃ રાજ્યભર સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા પછી તેના અલગ અલગ વેરિયન્ટ સામે આવ્યા છે. ત્યારે ડેલ્ટા, ડેલ્ટિા પછી હવે કપ્પા, વેરિન્ટનો ગુજરાતમાં પ્રવેશ થયો છે. હાલ ગુજરાતમાંથી મહેસાણા, તલોદ અને ગોધરામાંથી કપ્પા વેરિયેન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાંં જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઈરસ જોવા મળ્યો હતો. આ વાયરસ ખૂબ જ ઘાતક તેને લઈને વૈશ્વિક સ્તરે રિસર્ચ થઈ રહ્યું છે પરંતુ હજુ કોઈ મહત્ત્વના તારણો મળ્યા નથી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit