Advertisement

ધોેરણ ૬ની પ્રવેશ પરીક્ષા જવાહર નવોદય વિદ્યાલયોમાં હવે ૧૧ મી ઓગષ્ટે

ખંભાળીયા તા. ૨૪ઃ જવાહર નવોદય વિદ્યાલય કલ્યાણપુરના આચાર્યના જણાવ્યા અનુસાર ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચાલવાતી જવાહર નવોદય વિદ્યાલયોની વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૬ માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષાની તારીખ વહીવટી કારણોથી સ્થગિત રાખવામાં આવી હતી. જે હવે તા. ૧૧-૮-૨૦૨૧ ને બુધવારના રોજ દ્વારકા જિલ્લામાં લેવામાં આવશે.  તમામ રજીસ્ટર્ડ ઉમેદવારોને પસંદગીના સમયપત્રકની તારીખ પ્રમાણે એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા એડમીટ કાર્ડ માં દર્શાવેલ પરીક્ષણ કેન્દ્રોમાં તે લઈ જવા જરૃરી છે અને ઉમેદવારોએ એડમીટ કાર્ડમાં આપેલ તમામ કોવિડ પ્રોટોકોલ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit