Advertisement

ભારે પવનના કારણે પતરાનો શેડ સરકારી ગાડી ઉપર તૂટી પડ્યો

જામનગરમાં ગત શનિવારે બપોરે ભારે પવન સાથે વરસાદ થયો હતો. આ ભારે પવનના કારણે શહેરમાં અનેક વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા હતાં, તો અનેક વીજ વાયરો તુટી ગયા હતાંં. મહાનગર પાલિકા કચેરીના પાર્કિંગમાં પતરાનો શેડ તુટી પડતા મહાનગર પાલિકાની સરકારી મોટરકાર ઉપર પડ્યો હતો. આજે ચોથા દિવસે પણ આ પતરાઓને કાર ઉપરથી દૂર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit