Advertisement

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી

જામનગર તા. ૨૭ઃ જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૨.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. જયારે અડધા ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નહીંવત વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૫ થી ૭ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit