મુંબઈમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહીઃ મહારાષ્ટ્રમાં અપાયું રેડએલર્ટ

દરિયામાં પાંચ મીટર ઊંચા મોજાં ઉછળી શકેઃ

મુંબઈ તા. ૪ઃ હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે આ વિસ્તારમાં રેડ એલર્ટ બહાર પાડ્યું છે. શુક્રવારે આખો દિવસ મુંબઈ સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. રત્નાગિરી અને રાયગઢના અમુક વિસ્તારમાં પાણી ભરાયું હતું. પ મીટર ઊંચા મોજાં ઉછળી શકે છે. બીએમસી એ દરિયા કિનારે ન જવાનું કહ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit