Advertisement

અસ્થિવિષયક દિવ્યાંગ બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન

જામનગર તા. ૨૭ઃ જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા શ્રીમતી રંજનાબેન ઓ.મહેશ્વરી (મહેશ્વરી એન્ડ કંપની)ના સહયોગથી અસ્થિ વિષયક દિવ્યાંગ બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા રમવા તથા ગરબાની પ્રેકટીશમાં નિયમિત ઉપસ્થિત રહી પ્રેકટીશ કરવા ઈચ્છતી ૧૦ થી ૧૮ વર્ષ સુકી (એ), ૧૮ થી ૫૦ વર્ષ સુધી (બી), અને ૫૦ વર્ષથી વધુ (સી) ગ્રુપમાં ભાગ લેવા માટે અસ્થિવિષયક દિવ્યાંગ બહેનોએ પોતાનું વિકલાંગ ઓળખપત્ર તથા યુડીઆઈડી કાર્ડની ઝેરોક્ષનકલ સાથે રાખી આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-ઠે, રણજીત સાગર રોડ, ગ્રીન સીટી રોડ નં. ૧, નવાનગર બેંક પાછળ, જામનગર (મો. નં.૯૪૨૭૫ ૭૪૬૦૫ અથવા મો.૯૮૨૪૯ ૭૨૬૩૧) માંથી રૃબરૃ નિયત ફોર્મ મેળવી આગામી તા. ૨-૧૦-૨૦૨૧ સુધીમાં સવારે ૯ થી ૧૧ કલાક સુધીના સમયમાં પોતાની સહી કરી જમા કરાવવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટ સતારભાઈ દરજાદાએ જણાવ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit