Advertisement

જામનગર-મુંબઈ વચ્ચે આજથી દૈનિક હવાઈ સેવાનો કરાયો પ્રારંભ

આજથી જામનગર-મુંબઈ વચ્ચે દૈનિક વિમાન સેવાનો પ્રારંભ થયો છે. જામનગરથી મુંબઈ વચ્ચે તા. રપ નવેમ્બરથી ર૬ માર્ચ-ર૦રર સુધીનું હવાઈ શેડ્યુલ જાહેર કરવામાં આવી હતી જેમાં દરરોજ હવાઈ સેવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. જે મુજબ આજથી દરરોજ હવાઈ સેવા માટેની વિમાન સેવાનો પ્રારંભ થયો છે. સવારે ૧ર-૧૦ કલાકે મુંબઈથી ઊડાન ભરનાર વિમાન જામનગર આવી પહોંચશે અને ૧ર-પ૦ કલાકે જામનગરથી મુંબઈ માટે વિમાન ઊડાન ભરનાર છે. આજે પ્રથમ દિવસે પણ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit