Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૬ ફેબ્રુઆરી, ગુરૂવાર અને ફાગણ સુદ દશમનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને તન-મન-ધન-વાહનથી સંભાળવું. વ્યાવહારિક કામ થઈ શકે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ  શકે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો  થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સંભાળવું પડે. સાસરી-મોસાળપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૨

 

Cancer (કર્ક: ડ-હ)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. રાજકિય-સરકારી કામમાં સરળતા જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા રાહત  થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં ધ્યાન  રાખવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપના કામની કદર-પ્રશંસા થાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૧-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં ઈર્ષા કરનાર, હરિફવર્ગ મુશ્કેલી ઊભી કરે. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩

 

Capricorn (મકર: ખ-જ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામકાજ થઈ શકે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈ-ભાંડુ મદદરૂપ થવાથી રાહત રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૭



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh