દુઆ ફાઉન્ડેશન દ્વારા ટિફિન સેવા

જામનગર તા. ર૬ઃ જામનગરની દુઆ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કોરોના વાયરસના લીધે ર૧ દિવસના લોકડાઉનની ભારત સરકારે જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન ગરબી લોકોને નાતજાતના ભેદભાવ વગર બે ટાઈમ ટિફિન વ્યવસ્થા શરૃ કરેલ છે. આ સેવાનો લાભ લેવા અને સહકાર આપવા અને વધુ વિગત માટે મો. ૯૮૯૮પ ર૮૭૮૬ અને ૯૯૭૯૯ ૯૯૭૮૩ પર સંપર્ક કરવોે.

close
Nobat Subscription