Advertisement

જામનગરમાં મીરા દાતાર સમાજ-દરગાહ શરીફ દ્વારા યોજાયેલા કેમ્પમાં ૪૦૦ લોકોનું કરાયું વેક્સિનેશન

મીરા દાતાર મકરાણી સમાજ તથા મીરા દાતાર મસ્જિદ અને મીરા દાતાર દરગાહ શરીફ દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ રાખેલ હતો. તેમાં જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉમર અબ્દુલભાઈ બ્લોચ, મીરા દાતાર મકરાણી સમાજના પ્રમુખ હાજી યુસુફભાઈ, દરગાહના મુંજાવર ઉમરભાઈ, જાવીદભાઈ, હાજી રફીકભાઈ, કાસમભાઈ, સતારભાઈ દરજાદા, આસિફભાઈ લઘુમતી મોરચાના પ્રભારી ભુરાભાઈ, સલીમભાઈ, મોહસીન બાપુ બુખારીએ વેક્સિનેશન આયોજન કરેલ તેમાં બે દિવસે ૪૦૦ લોકોએ લાભ લીધેલ હતો. આ અવસરે ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit