Advertisement

કલ્યાણસિંહ લાઈફ સપોર્ટ સિસ્ટમ પરઃ તબિયત નાજુક

પૂર્વ સીએમ/પૂર્વ રાજ્યપાલ

લખનૌ તા. ર૦ઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ એવા એક સમયના ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણસિંહની તબિયત ખૂબ જ ગંભીર બની છે. હાલ લખનૌની પી.જી.આઈ. હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. તેમની શ્વાસોશ્વાસની ક્રિયાઓ વધુને વધુ બગડતી જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત સંપર્કમાં હોવાનું જાણવા મળે છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit