Advertisement

ખંભાળિયાઃ કોરોનાના મહિલા દર્દીએ ૪૩ દિવસની સારવાર પછી કોરોનાને હરાવ્યો

ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયાના સાયરાબેન યુનુસભાઈ નામની ૪૪ વર્ષની મહિલાને કોરોના થતા તેને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મહિલાને ર૦ દિવસ સુધી વેન્ટીલેટર ઉપર અને ૧૯ દિવસ સુધી ઓક્સિજન ઉપર રાખી સારવાર કરવામાં આવી હતી. અંતે ૪૩ દિવસની સઘન સારવારના કારણે આ મહિલા કોરોનામુક્ત થઈ સાજા થયા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit