Advertisement

તપોવન ફાઉન્ડેશન દ્વારા અસરગ્રસ્તોને ખીચડી-ફૂડ પેકેટનું વિતરણ

જામનગર-કાલાવડ રોડ ઉપર આવેલા તપોવન ફાઉન્ડેશન સંચાલિત વાત્સલ્યધામના રસોડામાં પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને તાત્કાલિક શાક-ભાજી સાથેની વેજીટેબલ ખીચડી બનાવી તેના પેકેટ બનાવી જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજુ કોઈપણ વિસ્તાર ફૂડ પેકેટ-ભોજનની જરૃર હોય તો, સાંજે પાંચ વાગ્યા સુધીમાં સંસ્થાના ટ્રસ્ટી પરેશભાઈ જાની (૯૮૭૯૫ ૧૦૭૫૪) નો સંપર્ક કરી જાણ કરવા જણાવાયું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit