Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જડેશ્વર મહાદેવ મંદિરે ૧પ૧ લીટર દૂધથી અભિષેક કરાશે

આવતીકાલે શિવરાત્રિ પર્વ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના રણજીતનગર સ્થિત શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે જડેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૧પ ના રવિવારે વહેલી સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ નિમિત્તે આયોજીત આ કાર્યક્રમમાં ભગવાન મહાદેવનું ૧પ૧ લીટર દૂધથી મહાઅભિષેક કરવામાં આવશે. સર્વે ભક્તજનોને દર્શનનો લાભ લેવા પૂજારી રમેશભાઈ નિમાવતએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh