| | |

ઉકાળાનું વિતરણ

રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સ્વાઈનફલૂ સામે રક્ષણ મળે તે માટે આયુર્વેદિક ઉકાળાના વિતરણનો કાર્યક્રમ તા. ૧૦ ના સવારે ૧૦ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, અકબરશાહ ચોક, કાલાવડના નાકા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. નિવૃત્ત મેડિકલ ઓફિસર ડો. હિરા જોષી આ કાર્યક્રમમાં સેવા આપશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit