જામનગરના સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન-હીલીંગની સેવા

જામનગર તા. ૧૧ઃ જામનગર સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. પ્રતિ ગુરુવારે સાંજે ૭.૩૦ વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલ પંપ પાછળ, શરૃ સેક્શન રોડ, જામનગરમાં અને દર શનિવારે સાંજે ૭ વાગ્યે 'જય દ્વારિકાધીશ', શાંતિવિલા-૧, લાલવાડી મેઈન રોડ, અદ્રુલશા પીરની દરગાહ પાછળ, જામનગરમાં આ કેન્દ્ર કાર્યરત છે.

પ્રાણ ચિકિત્સાનો લાભ લેવા તથા વધુ વિગત માટે રાજુભાઈ વ્યાસ (મો. ૭૦૧૬૮ ૧૦ર૮૯), માધવભાઈ ઠાકર (મો. ૯૪ર૭પ ૭૪૮૯૩) અથવા સેન્ટરનો રૃબરૃ સંપર્ક કરવો.

 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit