Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ખુશીમાં
ઓપરેશન સિંદૂરની સફળતાના સંદર્ભમાં લાલપુરમાં પણ તિરંગાયાત્રા યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ વટવા, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, તા.પં. પ્રમુખ પ્રભાતસિંંહ જાડેજા, સરપંચ જયેશભાઈ તરૈયા, પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડીયા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial