Advertisement

દિગ્વિજય પ્લોટ શેરી નં. ૪૬મા આવેલી શેરી ઢોરના મળ-મુત્રની ગંદીકીથી ખદબદી રહી છે

જામનગરની દિગ્વિજય પ્લોટ શેરી નં. ૪૬ની અંદર, મહાજન કન્યા છાત્રાલય પાછળ આવેલી શેરી કાયમ માટે ગંદકીથી અને ઢોરના મળ-મૂત્રથી ખદબદી રહી છે. અહીં સવાર અને સાંજે ઢોરનો જમેલો ભેગો થાય છે. તે ઉપરાંત ચોમાસાની સિઝન હોવાથી વરસાદી પાણીના હિસાબે પારાવાર ગંદકી-દુર્ગંધથી લોકો ત્રાસી ગયેલ હોય આજુબાજુમાં ૩ સ્કૂલ આવેલી હોય જેને ધ્યાને લઈ આ શેરીમાં પડેલા ખાડા-ખડબા અને ગંદકી દૂર કરવા લોક માંગણી ઉઠી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit