Advertisement

ખંભાળીયાઃ જલારામ મંદિર પાસે ભૂગર્ભ ગટરના છલકાંતા ગંદા પાણી

ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયામાં જલારામ મંદિર પાસે બાપુની મઢુલી પાસે દરરોજ ભૂગર્ભ ગટરના છલકાંતા ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. નટુભા જાડેજાએ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને આ પ્રશ્ને રૃબરૃ મળી રજૂઆત કરી છે. પા.પૂ. બોર્ડ તથા કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જલારામ મંદિરે આવતા દર્શનાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit