અમદાવાદના આસિ. કમિશ્નર મિલન શાહ લોકડાઉનમાં નિરંતર રહ્યાં સેવારત

મૂળ ખંભાળીયા તાલુકાના દાતા ગામના વતની અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિ. કમિશ્નર તરીકે કાર્યરત મિલન હેમેન્દ્ર જૂઠાલાલ શાહએ લોકડાઉન-૧, ર અને ૩ માં નિયમિત ૧ર કલાક સેવારત રહી એકપણ રજા વગર ફરજ બજાવી સમાજ માટે પ્રેરક ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. લોકડાઉન-૪ માં પણ તેઓ પોતાની ફરજ નિરંતરપણે નિભાવી રહ્યાં છે. જેને કારણે હાલારી વિશા ઓશવાળ સમાજના ગૌરવમાં વધારો થયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit