Advertisement

પાણીના બદલે ઝેરી દવાનો ઘુંટડો ભરાઈ જતાં ૧૬ વર્ષની તરૃણીનું થયું મોત

જામનગર તા. ૧૩ઃ ખંભાળિયાના માળી ગામના એક તરૃણીએ ભારા બેરાજામાંં પોતાના નાનીના ઘેર અંધારામાં પાણીની બોટલના બદલે ઝેરી દવાની બોટલમાંથી ઘુંટડો ભરી લેતાં તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

ખંભાળિયા તાલુકાના માળી ગામના હીરલબેન ગો૫ાલભાઈ ગામણા નામના સોળ વર્ષના તરૃણી ગયા સપ્તાહે પોતાના નાનીના ઘેર ભારા બેરાજા ગામે ગયા હતા.

આ યુવતીને રાત્રિના સમયે તરસ લાગતા તેણી ઉઠયા હતા અને આ વેળાએ ઘરમાં લાઈટ ન હોવાથી ભૂલથી તેણીએ પાણીની બોટલને બદલે ઝેરી દવાની બોટલમાંથી ઘુંટડો ભરી લીધો હતો. દવાની ઝેરી અસર થઈ જતાં સારવારમાં ખસેડાયેલા હીરલબેનનું ગઈકાલે મૃત્યુ નિપજયું છે. હમીરભાઈ નગાભાઈએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit