શેઠ વડાળા-બુટાવદરનો ખખડધ્વજ માર્ગોની મરામત જરૃરી

જામજોધપુર તા.૧ઃ જામજોધપુરનાં શેઠ વડાળાથી બુટાવદરના માર્ગે પુલ પાસે રસ્તામાં ખાડા પડયા છે. આથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

આ માર્ગ ઉપર ફાયબર કેબલના કામમાં નિયમ ભંગ કરીને રોડનાં એપ્રોચમાં જેસીબી દ્વારા કામ કરવાથી આ સમસ્યા ઉભી થવા પામી છે. તંત્રને રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ દાદ આપવામાં આવી નથી. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit