Advertisement

સ્પર્ધાત્મક પરીક્ષાના ઈન્ટરવ્યૂ માટે માર્ગદર્શન વેબિનારનું આયોજન

ખંભાળીયા તા. ૨૧ઃ ગુજરાત સરકારના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ - ગાંધીનગર દ્વારા ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર ઓનલાઈન વેબિનાર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ શિબિરનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓને ઈન્ટરવ્યૂ વિશે નિષ્ણાતો દ્વારા સમજાવવામાં આવશે. ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં જોડાવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, દેવભૂમિ દ્વારકામાં તા. ૨૪-૭-૨૦૨૧ સુધીમાં રૃબરૃ જમા કરાવવાની રહેશે. વધુ જાણકારી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરવો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit