Advertisement

નવાનગર બેન્ક દ્વારા અલિયાબાડાના પૂરપિડીતોને રાશનકીટ વિતરણ કરાયું

જામનગર તા. ૧૩ઃ તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે અલિયાબાડા ગામમાં પૂર આવ્યું હતું. જામનગરની અગ્રણી સહકારી બેન્ક નવાનગર કો.ઓપરેટીવ બેંક દ્વારા ગંગાજળા ગ્રામ વિકાસ ટ્સ્ટ સાથે મળી ગામના પૂરપિડીતોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેંકના ડાયરેકટર નાથાલાલ વી. મુંગરા તથા વિજયભાઈ અમ. શેઠ ઉપરાંત ઈન્ચાર્જ જનરલ મેનેજર સુરેશચંદ્ર ફોફરિયા તથા ચીફ મેનેજર અજયભાઈ શેઠના હસ્તે ૧૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit